એક ગનમાંથી $v_0$ જેટલી મહત્તમ ઝડપથી ગોળી છોડી શકે છે અને મહત્તમ સમક્ષિતિજ અવધિ $R_{max} = \frac {v_0^2}{g}$ મેળવી શકાય છે. જો લક્ષ્ય એ $R_{max}$ થી $\Delta x$ જેટલું દૂર હોય તો દર્શાવો કે ગનને ઓછામાં ઓછા $h = \Delta x\,\left[ {1 + \frac{{\Delta x}}{R}} \right]$ જેટલી ઊંચાઈએથી આ જ લક્ષ્યને આ જ ગન વડે ગોળી ફાયર કરવાથી વીંધી શકાય.
મહંત્તમ અવધિ $R _{\max }=\frac{v_{0}^{2}}{g}$ જ્યાં $\theta=45^{\circ}$
આકૃતિ પરથી લક્ષ્યનું સમક્ષિતિજ અંતર $x= R _{\max }+\Delta x$ અને તેને વીંધવા પ્રક્ષિપ્ત બિંદુ $y=-h$ હશે.
અધોદિશાને ધન લઈએ તો $y=-h$ ઊંચાઈએ પ્રક્ષિપ્ત બિંદુ મળે.
સમક્ષિતિજ દિશામાં વેગનો ધટક $v_{x}=v_{0} \cos \theta$ અને ઊર્ધ્વ દિશામાં વેગનો ધટક $v_{y}=-v_{0} \sin \theta$ જ્યાં $v_{0}$ એ પ્રારંભિક વેગ છે અને પ્રક્ષિપ્ત કોણ $\theta=45^{\circ}$ છે.
ઊર્ધ્વ દિશામાંની ગતિ માટે,
$h=v_{y} t+\frac{1}{2} g t^{2}$
$h=\left(-v_{0} \sin \theta\right) t+\frac{1}{2} g t^{2}$$.......2$
અને સમક્ષિતિજ ગતિ માટે,
$R _{\max }-\Delta x=v_{x} t$
$=v_{0} \cos \theta t$
$\therefore t=\frac{ R _{\max }+\Delta x}{v_{0} \cos \theta}$$.......3$
સમી. $(3)$માંથી $t$ની કિમંત સમી.$(2)$માં મૂકતાં,
$h$$=-v_{0} \sin \theta \times\left(\frac{ R _{\max }+\Delta x}{v_{0} \cos \theta}\right)+\frac{1}{2} g\left(\frac{ R _{\max }+\Delta x}{v_{0} \cos \theta}\right)^{2}$
$h$$=-\tan \theta\left( R _{\max }+\Delta x\right)+\frac{1}{2} \frac{g\left( R _{\max }+\Delta x\right)^{2}}{v_{0}^{2} \cos \theta}$
ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને $100 \,m$ જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે ?
આપેલા વેગ માટે મહત્તમ અવધિ મેળવવા માટે પદાર્થને સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે પ્રક્ષિપ્ત કરવો પડે ?
પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, ઉડ્ડયનનો કુલ સમય અને મહત્તમ ઊંચાઈનાં સૂત્રો મેળવો.
તીતી ધોડો $1.6 \,m$ અંતર સુધી મહત્તમ જંપ મારી શકે છે,તો $10 \,seconds$ માં તે કેટલું અંતર કાપશે?
એક મિસાઈલ મહત્તમ અવધિ મેળવવા માટે $20\; m / s$ ના પ્રારંભિક વેગથી છોડવામાં આવે છે. જો $g =10\; m / s ^{2}$ હોય, તો મિસાઈલની અવધિ ($m$ માં) શું હશે?